ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દાંડિયારાસની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. નવરાત્રિના જશ્ન વચ્ચે ચારે તરફ મરણચીસો અને કરૂણ આંક્રદ મોતનો માતમ છવાઇ ગયું.
ABP અસ્મિતા
જાસુદના ફુલ માંથી નેચરલ હેર ટોનર બનાવો, જાણો કેવી રીતે બનાવવું અને ઉપયોગ કરવાની રીત
Diy Hair Toner Tips : વાળ ખરવા, શુષ્કતા અથવા તૂટવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. કેમિકલ પ્રોડક્ટ્સ, ધૂળ, હેર કલર અથવા ડાઇનો ઉપયોગ કરવાથી વાળને લગતી સમસ્યા વધી શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : વિધર્મીઓના સમર્થન બદલ કાજલ હિન્દુસ્તાનીનો આદિત્ય ગઢવી પર પ્રહાર, જુઓ વીડિયો
આદિત્ય ગઢવીના વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી થઈ છે. તેમણે કહ્યું કે, તમારી બહેન-દીકરીઓ સાથે જેટલા રમાડવા હોય તેટલા દાંડિયા રમાડો,અમારી બહેન-દીકરીઓનો તમે કોઈ ઠેકો લીધો નથી.
TV9 ગુજરાતી