Guru Chandra Samsaptak Yog 2026 : મહાઅષ્ટમીની રાત્રે બનશે દુર્લભ યોગ ! આ 3 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય
18 ઓક્ટોબરે શારદીય નવરાત્રી દરમિયાન મહાઅષ્ટમીની રાત્રે ગુરુ અને ચંદ્રની વિશેષ ગ્રહસ્થિતિ સર્જાવાની છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સ્થિતિને સમસપ્તક યોગ કહેવામાં આવે છે.