BJPના નેતાઓ સાથેના ફોટા જોઈ પોલીસ ગભરાઈ ! 4 દિવસ છતા પોલીસ પકડથી દૂર છે, ‘રાજકીય નેતા’ એવો હુમલાખોર
નવરાત્રિના પવિત્ર તહેવાર વચ્ચે ગાંધીનગરમાં ભાજપના પૂર્વ નેતાની દાદાગીરી સામે આવી છે. કલોલના સનાવડ ગામે ગરબા ગ્રાઉન્ડ બહાર માત્ર કાર રોકવાનો ઈશારો કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને "રિચી રીચ" પાન પાર્લર…
TV9 ગુજરાતી