મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gujarat Rain: ગુજરાતના મધ્ય-પૂર્વ અને સરહદી જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાંની શક્યતા

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવથી બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ મધ્ય પ્રદેશ સરહદને અડીને આવેલા દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા…

TV9 ગુજરાતી

રીલ બનાવવા માતા-પિતા એટલા મશગૂલ થયા કે બાળકના જીવનો પણ ન રહ્યો ડર, વાયરલ વીડિયો જોઈ લોકો ગુસ્સે ભરાયા

દરિયાકિનારે સેલ્ફી વીડિયો બનાવવામાં વ્યસ્ત એક દંપતીએ ભૂલથી પોતાના નાના બાળકને પાછળ છોડી દીધું, જેના કારણે તે બાળક દરિયાના મોજાંની અત્યંત નજીક પહોંચી ગયું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી