ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ
પ્રિયંકા ગાંધી સાથેની બેઠકમાં કોંગ્રેસ પાર્ટીએ 150 બેઠકોની યાદીને અંતિમ સ્વરૂપ આપ્યું છે. એક અઠવાડિયામાં સ્ટ્રેટેજી કમિટી પ્રિયંકા ગાંધીને એક રિપોર્ટ સુપરત કરશે.
ABP અસ્મિતા