Breaking News: અમદાવાદના સોલામાં AMCના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં શ્રમિકો ખાબક્યા; ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા AMCના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં કામગીરી દરમિયાન શ્રમિકો ખાબકવાની દુર્ઘટના સર્જાઈ છે. અન્ય શ્રમિકો દ્વારા બે લોકોને બહાર કાઢી લેવાયા છે, જ્યારે ફસાયેલા અન્ય લોકો માટે ફા…
TV9 ગુજરાતી