ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat drought relief: ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યના 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
ABP અસ્મિતા
રિટાયરમેન્ટ પછી જોઈતી હોય ‘ફિક્સ્ડ ઇન્કમ’, તો આ 3 સરકારી સ્કીમ છે ‘સૌથી શ્રેષ્ઠ’
નિવૃત્તિ પછી નોકરીનો પગાર તો બંધ થઈ જાય છે પરંતુ ઘરના ખર્ચા ક્યારેય બંધ થતા નથી. રાશન, વીજળીનું બિલ અને દવાઓનો ખર્ચ તો ચાલુ જ રહે છે.
TV9 ગુજરાતી