મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

PM VBRY: પહેલી નોકરી પર મળશે ₹15,000ની ભેટ! EPFOની આ સ્કીમ વિશે તમે નહીં જાણતા હોવ!

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા સંચાલિત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોને ઔપચારિક રોજગાર સાથે જોડવાનો અને તેમને EPF સિસ્ટમમાં આવકારવાનો છે.

TV9 ગુજરાતી