ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મોરબીના મહારાણી વિજયરાજ કુંવરબાનું નિધન: 97 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, રાજવી પરિવાર સહિત મોરબીમાં શોક,…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — Gujarat Vandan
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff Firing Case: ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
ABP અસ્મિતા
PM-KUSUM 2.0 : ખેતી સાથે વીજળીનું ઉત્પાદન કરીને કમાણી કરી શકશે ખેડૂતો! PM-KUSUM 2.0માં નવી જોગવાઈની તૈયારી
નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ સંતોષ કુમાર સારંગીએ જણાવ્યું છે કે PM-KUSUM 2.0ને કૃષિ ક્ષેત્રની હાલની યોજનાઓ સાથે સુસંગત બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
TV9 ગુજરાતી