મનુષ્ય ગૌરવ દિન: ભક્તિની શક્તિથી માનવ્ય નિર્માણ કરનાર સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીની આજે જન્મજયંતિ
મનુષ્ય ગૌરવ દિન: સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીનો આજે જન્મ દિવસ છે. તેઓ દાદા નામથી પણ ઓળખાય છે. મરાઠીમાં દાદા એટલે મોટા ભાઈ.
ABP અસ્મિતા