₹30,000 ની સેલેરીમાં કેવી રીતે ખરીદવું પોતાનું ‘ઘર’? આખરે કેટલી થશે ‘EMI’ અને કેટલું જોઈએ ‘ડાઉન પેમેન્ટ’?
પોતાનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું મોટું સપનું હોય છે પરંતુ મર્યાદિત આવક વચ્ચે ઘર ખરીદવું મુશ્કેલ લાગે છે. ખાસ કરીને ₹30,000 જેવી માસિક કમાણીમાં બજેટ બનાવીને ઘર ખરીદવું અને હોમ લોનની EMI મેનેજ કરવી એ…
TV9 ગુજરાતી