શિયાળામાં સ્વેટર ધોતી વખતે ન કરો આ ભૂલો, જાણો ઉનના કપડાં સાફ કરવાની સાચી રીત
શિયાળામાં દરેકને સુંદર અને મોંઘા સ્વેટર પહેરવા ગમે છે. જોકે મહિનાઓ સુધી સાચવી રાખ્યા પછી જ્યારે આ કપડાં ધોવાના હોય ત્યારે વિશેષ કાળજી લેવી જરૂરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી