આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
IMD rain alert 19 October: ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે (IMD) ફરી એકવાર નવી ચેતવણી આપીને સૌને ચોંકાવી દીધા છે.
ABP અસ્મિતા