ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
કાર કે બાઈક લઈને નહીં પણ રોજ હવામાં ઉડીને ઓફિસ પહોંચે છે આ વ્યક્તિ!-Video Viral
જેકબ હુત્ઝલર નામના આ વ્યક્તિ વ્યવસાયે 'એર ટ્રાફિક કંટ્રોલર' છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બતાવે છે કે તે કેવી રીતે પેરામોટરનો ઉપયોગ કરીને કામ પર જાય છે.
Breaking: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ‘ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ જનતા ફરિયાદ કરી શકે છે’
ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા કે મહત્વપૂર્ણ તથ્યો છુપાવવા બદલ ચૂંટાયેલા ઉમેદવારો સામે સામાન્ય નાગરિકો પણ સીધી ફોજદારી ફરિયાદ કરી શકે છે, તેવો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
Breaking News : અમદાવાદના ગોતામાં નકલી ટોમેટો સોસનું રેકેટ ઝડપાયું, 10 ટન જથ્થો જપ્ત, જુઓ Video
અમદાવાદના ગોતા વિસ્તારમાં આરોગ્ય વિભાગે નકલી ટોમેટો સોસ બનાવતા એક યુનિટ પર દરોડા પાડ્યા છે. આર.કે. ફ્રૂટ કોર્ડીયલ નામથી વેચાતા આશરે 10 ટન નકલી ટોમેટો કેચઅપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ગરબા પાસ મુદ્દે અમદાવાદ ફાયર વિભાગમાં મોટો ભડકો: DFOને શો-કોઝ નોટિસ, ACB તપાસ સુધી મામલો પહોંચ્યો
2 સ્રોતમાં — GSTV Gujarati news