મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : ખેડૂતોને વધુ એક મોટો ઝટકો, ખાતરના ભાવમાં ₹500નો તોતિંગ વધારો, જુઓ Video

ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. IFFCO NPK ખાતરની એક થેલીના ભાવમાં ₹500નો વધારો થયો છે, જે ₹1,950 થી વધીને ₹2,450 થઈ ગયો છે.

TV9 ગુજરાતી

Success story : "હાર માનવી સરળ હતી પણ મારી જીદે મને રોકી નહીં" ડેપ્યુટી કલેક્ટર દીપિકા પાટીદારની સફળતાની કહાની

Dipika Patidar MPPSC Success Story: એવું કહેવાય છે કે સફળતા રાતોરાત મળતી નથી; તે વર્ષોની મહેનત, ધીરજ અને હાર પછી ઉભા થવાના દૃઢ નિશ્ચયનું પરિણામ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી