મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

શું પ્રેશર કૂકરમાં દાળ બનાવતી વખતે પાણી નીકળે છે? આ સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરો

Indian Cooking Tips Prevent Dal Overflow : દાળ બનાવતી વખતે કૂકરની સીટીમાંથી પાણી અને ફીણ નીકળવા લાગે તો ગેસનો ચૂલો અને રસોડાનો સ્લેબ બંને ગંદા થઈ જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

Surendranagar: સૌરાષ્ટ્રમાં પોલીસ અને ખુંખાર ગુનેગારો વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ હોય તેમ એક જ રાતમાં પોલીસ પર હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે.

ABP અસ્મિતા