ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
Rahul Gandhi Defamation Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને યુપીના સુલતાનપુરની એક અદાલતે માનહાનિના કેસમાં મુક્ત કરી દીધા છે. વિશેષ મેજિસ્ટ્રેટ શુભમ વર્માની અદાલતે આ ચુકાદો આપ્યો છે.
ABP અસ્મિતા