ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Today news : જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીએ માની લીધી વિદ્યાર્થીઓની માંગ, ધરણા ચાલું રહેશે
Today news : જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, જે છેલ્લા બે અઠવાડિયાથી ભૂખ હડતાળ પર છે, તેમણે તેમનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી