મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, 19 ઓક્ટોબરે પડી શકે વરસાદ

ગુજરાતમાં નવરાત્રિના નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગે 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?

Navratri 2026: નવરાત્રી મુખ્યત્વે વર્ષમાં ચાર આવે છે જેમાં બેમોટી નવરાત્રિ છે જેને સારી રીતે ઉજવવામાં આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજો અશ્વિન માસમાં.

ABP અસ્મિતા