ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : મોંઘવારીનો મોટો ઝટકો! ડુંગળીના ભાવમાં 108%નો ઉછાળો, હવે તેહવાર ટાણે ભાવ વધશે કે ઘટશે?
ડુંગળીના કિસ્સામાં 108.09%નો મોંઘવારી દર હોવા છતાં, આ વખતે સ્થિતિ માત્ર પાકની અછત કે પુરવઠામાં ઘટાડા પૂરતી સીમિત નથી. રસપ્રદ વાત એ છે કે, ડુંગળીના વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો થયો છે, પાકને લગતી કોઈ…
TV9 ગુજરાતી
Gold Silver Rate In Gujarat : 10 દિવસના સૌથી નીચલા સ્તરે ગગડ્યા સોનાના ભાવ! ગુજરાતમાં આજે સોનું ખરીદવાની ઉત્તમ તક, જુઓ 24K, 22K અને 18Kના દરો
ગુજરાતમાં સોનાના ભાવમાં આજે કેટલો ફેરફાર થયો અને છેલ્લા 10 દિવસમાં ભાવની ચાલ કેવી રહી? અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાના તાજા ભાવ, 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફાર તેમજ ફિઝિકલ…
TV9 ગુજરાતી
Trending Video : સરનામું શેર કરવું પડ્યું ભારે! દિવાળીમાં મીઠાઈ મંગાવતાં ઇન્ફ્લુએન્સર સાથે થયો પ્રેન્ક, ઘરની બહાર ₹1.69 લાખનાં પાર્સલનો ખડકલો
દિવાળીના તહેવાર નિમિત્તે ફોલોઅર્સ પાસેથી પ્રેમ અને મીઠાઈની અપેક્ષા રાખતા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે અણધારી ઘટના બની.
TV9 ગુજરાતી