ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
Laptops Under 30000: આજના સમયમાં કોલેજના અભ્યાસથી લઈને ઓફિસના કામ સુધી એક સારું લેપટોપ હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે. પરંતુ જ્યારે પણ નવું લેપટોપ ખરીદવાની વાત આવે છે ત્યારે લોકો સૌથી પહેલાં પોતાનું બજ…
ગુલાબ અને હિબિસ્કસના ફૂલોથી તમારી ત્વચાને બનાવો સુંદર, ઘરે સરળતાથી બનાવો આ 2 ફેસ પેક
flowers homemade face pack: ગુલાબ અને હિબિસ્કસના ફૂલો ફક્ત પૂજા કે ઘરની સજાવટ માટે જ ઉપયોગી નથી, પરંતુ તેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે પણ થઈ શકે છે.
Breaking News : દિવાળી પર અયોધ્યા જઈ રહ્યા છો? તો બદલાયો છે દર્શન અને આરતીનો સમય, તો એક વખત આ શેડ્યુલ ચેક કરી લેજો
Ayodhya Ram Mandir : જો તમે પણ માતા-પિતા પરિવાર સાથે અયોધ્યા જઈ રહ્યા છો. તો એક વખત આ સ્ટોરી વાંચી લેજો. કારણ કે,1 નવેમ્બરથી અયોધ્યા રામ મંદિર ( Ayodhya Ram Mandir)માં દર્શન અને આરતીનો સમય બદલાશે.