ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
આજનું રાશિફળ, 26 ઓક્ટોબર 2026: તુલા રાશિ માટે આજનો દિવસ પડકારજનક રહેશે
Today Horoscope, આજનું રાશિફળ : આજે 26 ઓક્ટોબર 2026, સોમવાર સાથે આષો વદ એકમ તિથિ છે. આજે તુલા રાશિ માટે આજનો દિવસ પડકારજનક રહેશે, જ્યારે કુંભ રાશિ માટે સફળતા મળી શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી