મહારાણી રાધિકારાજે ગાયકવાડનો રોયલ ગરબા લૂક વાયરલ, ઘાઘરા-ચોળી અને કાચની બંગડીઓમાં જીત્યા સૌના દિલ
વડોદરાના રાજપરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ હંમેશા પોતાના એલિગન્ટ અને પરંપરાગત પહરવેશ માટે ચર્ચામાં રહે છે. આ વર્ષે નવરાત્રિ ઉત્સવ દરમિયાન રાધિકારાજે ગાયકવાડે ઘાઘરા-ચોળી અને કાચની લીલી બંગડીઓ સાથે…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી