મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

કાનુની સવાલ : જો પત્નીને પૈસા ભેટમાં આપ્યા હોય, તો પણ તમારે ટેક્સ ચૂકવવો પડશે

શું પત્નીને ગિફ્ટ કરેલા પૈસાને એફડી અથવા શેરમાં લગાવવા પર પણ પતિને ટેક્સ ચૂકવવો પડશે. જાણો ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 64ના નિયમ અને ટેક્સથી બચવાના 3 કાનુન.

TV9 ગુજરાતી

કોપર કે સ્ટીલ? કઈ બોટલમાં પાણી પીવું વધારે સુરક્ષિત? રિસર્ચમાં સામે આવી આ બાબત

Copper vs Steel Water Bottle: તાંબાની બોટલમાંથી પાણી પીવું સલામત છે કે સ્ટીલની બોટલમાંથી? બોટલ પસંદ કરતી વખતે આ પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Kharab Nazar Na Upay: નવરાત્રીમાં ખરાબ નજરથી બચવુ છે? ઘરના મુખ્ય દરવાજાથી લઈને બાળકો સુધી જાણો આ વાસ્તુ ઉપાય

જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ નજરથી પ્રભાવિત થાય છે, ત્યારે તેનું કામ બગડવા લાગે છે. પરિવારના લોકો બીમાર પડવા લાગે છે અને તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પડે છે.

TV9 ગુજરાતી