ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
નવરાત્રી દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કે તેલનો? દીવો પ્રગટાવવાના નિયમો અને ફાયદા જાણો
Navratri 2026 : શારદીય નવરાત્રીનું પર્વ હિન્દુ ધર્મમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે.
TV9 ગુજરાતી
14 October 2026 રાશિફળ: આજે કોના ભાગ્યના દરવાજા ખુલશે? ધન, પરિવાર અને અભ્યાસ અંગે જાણો રાશિફળ
ગ્રહોની જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આજે કેટલીક રાશિઓ માટે અટકેલાં કામમાં પ્રગતિ, આર્થિક રાહત અને નવી શરૂઆતની તક બની શકે છે. નોકરી કરતા લોકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે દિવસ કેવો રહેશે?
TV9 ગુજરાતી