ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ઘરે જ માત્ર 4 વસ્તુઓથી બનાવો ઓર્ગેનિક હેર કન્ડિશનર, કેમિકલ વગર વાળ બનશે સિલ્કી અને શાઈની
Hair Care Tips: રોજ બહાર નીકળવાથી આપણે ધૂળ, ગંદકી, પ્રદૂષણ અને ધુમાડાના સંપર્કમાં આવીએ છીએ, જે માત્ર ચહેરાની ત્વચાને જ નહીં પરંતુ આપણા વાળને પણ નુકસાન પહોંચાડી શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
પોતાના બાળકો સાથે સંબંધ તોડનારા 7 સેલેબ્સ- એલોન મસ્કથી જેકી ચેન સુધી, સંતાનોની ઓળખ સ્વીકારવા સામે ઊભા થયા વિવાદ !
ગ્લેમરસ દુનિયામાં નામ કમાવનારા દિગ્ગજોના પોતાના અંગત જીવનમાં સંતાનો સાથે સંબંધો વણસ્યા. એલોન મસ્ક, જેકી ચેન અને બ્રેડ પિટ સહિતના 7 મોટા સ્ટાર્સે પોતાના બાળકો સાથે કેમ અંતર બનાવ્યું તે જાણો.
TV9 ગુજરાતી