ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
બાલ્કનીને બનાવવી છે સુંદર, આ 7 રીતથી મેકઓવર કરો
Balcony Decoration Ideas : બાલ્કની એ ઘરનો તે ભાગ છે, જ્યાં સવાર અને સાંજની ચા પીવાનો પોતાનો અલગ જ આનંદ હોય છે. જો બાલ્કનીનો દેખાવ સારો અને સુંદર હોય તો થોડો સમય ત્યાં બેસવાની મજા આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
69KM માઈલેજ, કિંમત 67,100 રુપિયા, Platina-Splendor સાથે મુકાબલો, TVS ની નવી બાઈક
TVS Motor Company એ પોતાની કમ્યૂટર બાઇક Radeon ને 2026 માટે અપડેટ કરી છે. નવી બાઇકમાં ઓલ-LED લાઇટિંગ, નવા ગ્રાફિક્સ અને નવા કલર ઓપ્શન છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹67,100 છે.
ABP અસ્મિતા