ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
બનાસકાંઠાની થરા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. થરા પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે.
ABP અસ્મિતા
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદીઓ 10 ગ્રામ સોના પર બચાવી શકાય છે ₹25,000થી વધુ! જાણો ગોલ્ડ ETF અને ભૌતિક સોનાના ખર્ચનો તફાવત
અમદાવાદમાં 13 ઓક્ટોબર 2026ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાના ભાવની સ્થિતિ જાણો.
TV9 ગુજરાતી