આંતરરાષ્ટ્રીયના સમાચાર
વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.
Breaking News: ટ્રમ્પનું વાઇલ્ડ કાર્ડ પ્લે- પુતિનના શરણે જઈ રશિયા સાથે કરી ડીઝલ ડીલ, યુક્રેન પર ભીષણ હુમલો કરી જશ્ન મનાવ્યો !
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે ડીઝલ આયાત સમજૂતી થયાના ગણતરીના કલાકોમાં જ રશિયાએ યુક્રેનના ઝાપોરિઝિયા પર ભીષણ બોમ્બમારો કર્યો છે.
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
કોઈ કર્મચારીની મહેનતનાં વખાણ કરવા સરળ છે, પરંતુ તેની મુશ્કેલીઓને સમજીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો દરેકના ગજાની વાત નથી. ચીનની એક રેસ્ટોરન્ટનાં માલિકે આવું જ કંઈક કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદશે, યુક્રેન નારાજ, ટ્રમ્પ ટેરિફ સામે સવાલ ઉઠાવ્યા
US Russia Diesel Deal : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી વૈશ્વિક બજારમાં ડીઝલ ખરીદવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રશિયાની ઉર્જા નિકાસ પર દબાણ લાવવાની યુએસ નીતિ પર સવાલો ઉભા થયા છે.
આતંકવાદ સમર્થક ધ્રુવ રાઠી! પહેલગામ હુમલાથી લઈને શીખ ગુરુઓના ચિત્રણ સુધી કેમ ઊભા થયા વિવાદ?
ધ્રુવ રાઠી, એક પ્રમુખ યુટ્યુબર, તેમના રાજકીય અને સામાજિક મુદ્દાઓ પરના વિવાદાસ્પદ કન્ટેન્ટ માટે જાણીતા છે. પહેલગામ હુમલા, શીખ ગુરુઓના ચિત્રણ, પાકિસ્તાન અને કાશ્મીર સંબંધિત દાવાઓ પર તેમના વીડિયોએ ઘણી ચર…
Breaking News: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાને નામ પાછું ખેંચતા ભારત સાથે નહીં થાય મુકાબલો
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાનની ટક્કર હવે નહીં થાય. પાકિસ્તાન હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી ખસી ગઈ છે.
શું US Green Card મેળવવું મુશ્કેલ બન્યું? ટ્રમ્પ સરકારના PERM સામે ભારતનો વાંધો, H-1B વિઝા અંગે પણ આપી સ્પષ્ટતા
US Green Card Row: અમેરિકામાં કામ કરતા ભારતીય IT પ્રોફેશનલ્સ અને ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.