જામનગર — આંતરરાષ્ટ્રીય
અંબાણીના ગઢ જામનગરમાંમાં અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત પાછળનો શું છે અસલી એજન્ડા? મસ્કની ચાલ કે અમેરિકાની કૂટનીતિ!- વાંચો
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો તેમની ભારત મુલાકાત દરમિયાન રાજધાની દિલ્હીના બદલે સીધા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીએ પહોંચી રહ્યા છે.
TV9 ગુજરાતી