મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જામનગરના સમાચાર

પિત્તળના પાર્ટ્સ બનાવતા હજારો નાના એકમો અને દરિયાકાંઠે આવેલી વિશાળ રિફાઇનરી — જામનગરની આર્થિક ઓળખ આ બે છેડા વચ્ચે ફેલાયેલી છે. બાંધણી અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેને વળી અલગ ઓળખ આપે છે. ઉદ્યોગ, રોજગાર, દરિયાકાંઠાનાં ગામોના પ્રશ્નો અને જિલ્લા વહીવટના નિર્ણયો અહીં એક જગ્યાએ વાંચી શકાય છે.

કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક, ખેડૂતોનું પાક ધિરાણ પણ માફ કરવાની કરી માગ

સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જામનગર, જુનાગઢ, પોરબંદર અને દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી હેક્ટર દીઠ ₹8500 ની સહાય જાહેર કરી છે.

TV9 ગુજરાતી