મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જામનગરના સમાચાર

પિત્તળના પાર્ટ્સ બનાવતા હજારો નાના એકમો અને દરિયાકાંઠે આવેલી વિશાળ રિફાઇનરી — જામનગરની આર્થિક ઓળખ આ બે છેડા વચ્ચે ફેલાયેલી છે. બાંધણી અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેને વળી અલગ ઓળખ આપે છે. ઉદ્યોગ, રોજગાર, દરિયાકાંઠાનાં ગામોના પ્રશ્નો અને જિલ્લા વહીવટના નિર્ણયો અહીં એક જગ્યાએ વાંચી શકાય છે.

અંબાણીના ગઢ જામનગરમાંમાં અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત પાછળનો શું છે અસલી એજન્ડા? મસ્કની ચાલ કે અમેરિકાની કૂટનીતિ!- વાંચો

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો તેમની ભારત મુલાકાત દરમિયાન રાજધાની દિલ્હીના બદલે સીધા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીએ પહોંચી રહ્યા છે.

TV9 ગુજરાતી