મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જામનગરના સમાચાર

પિત્તળના પાર્ટ્સ બનાવતા હજારો નાના એકમો અને દરિયાકાંઠે આવેલી વિશાળ રિફાઇનરી — જામનગરની આર્થિક ઓળખ આ બે છેડા વચ્ચે ફેલાયેલી છે. બાંધણી અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેને વળી અલગ ઓળખ આપે છે. ઉદ્યોગ, રોજગાર, દરિયાકાંઠાનાં ગામોના પ્રશ્નો અને જિલ્લા વહીવટના નિર્ણયો અહીં એક જગ્યાએ વાંચી શકાય છે.

Jamnagar Navratri Raas-Garba News : જામનગરમાં યુવાનો ખુલ્લા પગે સળગતા અંગારા પર રમ્યા મશાલ રાસ-ગરબા, જુઓ વીડિયો

જામનગરમાં રણજીત નગરના પટેલ યુવક ગરબી મંડળના યુવાનો જ્યારે પણ ગરબા રમે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. લોકો મોટી સંખ્યામાં પટેલ યુવક ગરબી મંડળના ગરબા જોવા માટે ઉમટી પડે છે.

TV9 ગુજરાતી