જેતપુર — ગુજરાત
જેતપુરમાં ખેડૂતોએ જેટકો સામે નોંધાવ્યો વિરોધ, ડુંગળી-રોટલો ખાઈને કર્યો અનોખો વિરોધ
રાજકોટના જેતપુરમાં ખેડૂતોએ જેટકો સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. વીજ કેબલ તૂટવા અને ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાના ભયથી ખેડૂતોએ રિપેરિંગ કામ અટકાવ્યું.
TV9 ગુજરાતી
Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ
રાજકોટ : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા અને વીરપુર પંથકમાં ખેડૂતો દ્વારા GETCOની વીજ લાઇન સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.
ABP અસ્મિતા