જૂનાગઢ — ગુજરાત
Breaking News : જૂનાગઢના હીરાપુરમાં અંદાજે 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢ (Junagadh)ના સાસણ પાસે હરીપુર ગામ નજીક રાત્રે મહાકાય અજગર (Python ) દેખાયો હતો. હરીપુર રોડ પર મોડી રાત્રે અંદાજે 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો હતો.
TV9 ગુજરાતી