જૂનાગઢ — ગુજરાત
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ
Rain in Junagadh city : જૂનાગઢમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.
ABP અસ્મિતા
Breaking News : જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો, જુઓ Video
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો હોવાની વિગતો સામે આવી રહી છે.ચાલુ ક્લાસે સિંહ દર્શન થતાં વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. વન્યજીવોની અવરજવર વધતાં યુનિ. તંત્ર એલર્ટ થયું છે.
TV9 ગુજરાતી