મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જૂનાગઢના સમાચાર

ગિરનારની તળેટીમાં વસેલું જૂનાગઢ ઇતિહાસ અને યાત્રા બંનેનું શહેર છે — ઉપરકોટનો કિલ્લો, અશોકનો શિલાલેખ અને ગીર અભયારણ્યનું પ્રવેશદ્વાર. કેસર કેરી અને મગફળી અહીંની ખેતીની ઓળખ છે. વન વિભાગ, પરિક્રમા અને મેળા, ખેતી તથા શહેરી સુવિધાઓને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર મળે છે.

તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા

Junagadh fake ghee factory raid: જૂનાગઢ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત રમતા અસામાજિક તત્વો અને ભેળસેળિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે.

ABP અસ્મિતા