મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જૂનાગઢના સમાચાર

ગિરનારની તળેટીમાં વસેલું જૂનાગઢ ઇતિહાસ અને યાત્રા બંનેનું શહેર છે — ઉપરકોટનો કિલ્લો, અશોકનો શિલાલેખ અને ગીર અભયારણ્યનું પ્રવેશદ્વાર. કેસર કેરી અને મગફળી અહીંની ખેતીની ઓળખ છે. વન વિભાગ, પરિક્રમા અને મેળા, ખેતી તથા શહેરી સુવિધાઓને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર મળે છે.

Breaking News : જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી! એક્સ-રે રિપોર્ટ માટે દર્દીઓની કતાર, જુઓ Video

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી વધી ગઈ છે. એક્સ-રે વિભાગમાં મશીનની અછતને કારણે દર્દીઓને કલાકો સુધી લાઈનમાં રાહ જોવાનો વારો આવ્યો છે.

TV9 ગુજરાતી