મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જૂનાગઢના સમાચાર

ગિરનારની તળેટીમાં વસેલું જૂનાગઢ ઇતિહાસ અને યાત્રા બંનેનું શહેર છે — ઉપરકોટનો કિલ્લો, અશોકનો શિલાલેખ અને ગીર અભયારણ્યનું પ્રવેશદ્વાર. કેસર કેરી અને મગફળી અહીંની ખેતીની ઓળખ છે. વન વિભાગ, પરિક્રમા અને મેળા, ખેતી તથા શહેરી સુવિધાઓને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર મળે છે.

જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ

Ayurvedic College: નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ABP અસ્મિતા