'નરેન્દ્ર મોદી ડરેલા છે અને તે યોગ્ય પણ છે', INDIA ગઠબંધનના વિરોધ પ્રદર્શન દરમિયાન પવન ખેડાએ સરકાર પર સાધ્યું નિશાન
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે INDIA ગઠબંધન દ્વારા કાઢવામાં આવેલી રેલી આકાશવાણી ભવન પહોંચી હતી, જ્યાં પોલીસે પ્રદર્શનને અટકાવી દીધું હતું અને…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી