કચ્છ — ગુજરાત
Breaking News : કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો પકડાયા, જુઓ Video
કચ્છના સંવેદનશીલ સરક્રીક વિસ્તારમાં ભારતીય જળસીમામાં પ્રવેશેલા ચાર પાકિસ્તાની માછીમારોને BSF દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ માછીમારો કરચલા પકડવાની પ્રવૃત્તિ દરમિયાન ઘૂસણખોરી કરતા હતા.
TV9 ગુજરાતી
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા, 699 કિલો શંકાસ્પદ પનીરનો નાશ
કચ્છના ભુજ તાલુકાના ભીરંડિયારા ખાતે આવેલા પટેલ એન્ટરપ્રાઇઝ ડેરી ફાર્મમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ગુણવત્તાનું 699 કિલો પનીર મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો.
TV9 ગુજરાતી