મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

કચ્છ — ગુજરાત

કચ્છમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ભયાનક અકસ્માત, 7 મજૂરોના કરૂણ મોત, અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કચ્છ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ટ્રક અને પિકઅપ વાહન (બોલેરો કેમ્પર) વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સાત શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી