મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

કચ્છ — ગુજરાત

Breaking News : કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ, જુઓ Video

કચ્છમાં સસ્તા સોનાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી એક મોટી ગેંગનો ભુજ LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સોશિયલ મીડિયા પર નકલી સોનાનું વેચાણ કરતા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

TV9 ગુજરાતી