કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
Breaking News : કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની મોટી કાર્યવાહી, રૂ. 8 કરોડનો મુદ્દામાલ સીઝ ! જુઓ Video
કચ્છમાં ગેરકાયદે ખનન અને ખનીજના ગેરકાયદે વહન સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. લોદરાણી, રાપર અને સુરજબારી સહિતનાં વિસ્તારોમાંથી 20 ટ્રક, ત્રણ હિટાચી અને એક લોડર સહિત આશરે રૂ.
TV9 ગુજરાતી