મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

કચ્છના સમાચાર

ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.

Breaking News : પાડોશી દેશમાંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલા 300થી વધુ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા

ધ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાંથી તા. 31 ડિસેમ્બર, 2014 સુધી અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી કે ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય…

TV9 ગુજરાતી