કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
Breaking News : અલનીનોને કારણે વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
આ વર્ષે ચોમાસા દરમિયાન ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં સરેરાશની સરખામણીએ 11 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 ટકા વરસાદની ઘટ રહી છે.
TV9 ગુજરાતી