કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
Kutch Snake Discovery: કચ્છમાં 150 વર્ષ બાદ ફરી દેખાયો અતિ દુર્લભ 'સચોકરી રેતીયો' સાપ, વાઇલ્ડલાઇફ પ્રોફેસનલ્સમાં ઉત્સાહ
આ મહિનાની શરૂઆતમાં, ભુજ નજીક આવેલા કચ્છના પહાડી અને અર્ધ-શુષ્ક વિસ્તારમાં આવેલા સૌથી ઊંચા સ્થળ 'કાલા ડુંગર' પાસે પેટ્રોલિંગ કરીને પરત ફરી રહેલા એક યુવાન વન અધિકારીને એક દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી