મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

કચ્છના સમાચાર

ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.

Breaking News: કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, આ વર્ષે 8 ટકા ઓછો વરસ્યો વરસાદ

કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. કચ્છમાં હવે હવામાન ધીમે ધીમે સૂકું બનવા લાગ્યું છે.

TV9 ગુજરાતી

Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાની વિદાય ક્યારે? જાણો રાજ્યમાં વરસાદની કેટલી ઘટ્ટ

Gujarat Rain Update: આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની શરૂઆત થશે. જોકે, અલનીનોની અસરને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે.

ABP અસ્મિતા