મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

કચ્છના સમાચાર

ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.

Breaking News : ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ, જુઓ Video

કચ્છના ભુજ નજીક કુકમામાં રેલવે ફાટક પાસે આવેલા ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળી છે. આગના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — GSTV