કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
Gujarat Monsoon News: ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે આજરોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જેવા સૌરાષ્ટ્ર-કચ્છના સાત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને પ…
2 સ્રોતમાં — ABP અસ્મિતા
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Kutch Rain Update: આખરે લાંબા સમયની રાહ અને દુષ્કાળના એંધાણ વચ્ચે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની પધરામણી કરીને ધરતીપુત્રોને મોટી રાહત આપી છે.
Breaking News: સૌરાષ્ટ્ર-કચ્છને ઘમરોળશે મેઘરાજા, 20 સપ્ટેમ્બર સુધી વરસાદની મોટી આગાહી
રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
15 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો, ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસ પ્રદેશ સમક્ષ દર્શાવી નારાજગી, તો બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપતા ખળભળાટ
આજે 15 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વ…